મંદિરના ફૂલોથી નિર્મિત•ના ચારકોલ, ના કેમિકલ્સ•ઓર્ડર માટે: +91 75758 75558
કૃષ્ણશક્તિ અગરબત્તી · મોક્ષપુરી દ્વારકા

ભક્તિની સુગંધ,
શ્રદ્ધાનો સ્પર્શ

મોક્ષપુરી દ્વારકાનગરી તથા સૌરાષ્ટ્રના વિભિન્ન મંદિરોમાં ભાવપૂર્વક અર્પણ કરેલ પુષ્પો દ્વારા નિર્મિત એટલે કૃષ્ણશક્તિ અગરબત્તી.

મંદિરના પુષ્પો ના ચારકોલ, ના કેમિકલ્સ 100% પ્રાકૃતિક

અગરબત્તી ₹70 થી શરૂ · સમગ્ર ભારતમાં ઘરબેઠા મેળવો

Kesar Chandan agarbatti with a lit incense stick at a temple altar
મંદિરના પુષ્પોભગવાનને અર્પણ કરેલાં
100% પ્રાકૃતિકગાયનું છાણ, ઘી, મધ, કપૂર
ના ચારકોલ, ના કેમિકલ્સમાત્ર પ્રાકૃતિક સામગ્રી
પર્યાવરણની કાળજીસ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે
ઘરબેઠા મેળવોસમગ્ર ભારતમાં
KrushnaShakti agarbatti with temple flowers and a brass diya
અમારી વાત

દ્વારકાના મંદિરથી તમારા પૂજાસ્થાન સુધી

મોક્ષપુરી દ્વારકાનગરી તથા સૌરાષ્ટ્રના વિભિન્ન મંદિરોમાં ભાવપૂર્વક અર્પણ કરેલ પુષ્પો દ્વારા નિર્મિત એટલે કૃષ્ણશક્તિ અગરબત્તી.

આ અગરબત્તી ભગવાનને અર્પણ કરેલ પુષ્પો તથા પ્રાકૃતિક વસ્તુઓ દ્વારા નિર્મિત કરેલ છે, જે સ્વાસ્થ્ય તથા પર્યાવરણને નુકસાન થતું ઘણા અંશે અટકાવે છે.

જે પુષ્પો ક્યારેક પ્રભુના ચરણોમાં શોભ્યાં હતાં, તેમની સુગંધ હવે તમારા ઘર, કાર્યસ્થળ અને પૂજાસ્થાનમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જે એ જ અમારો ભાવ છે.
Rajadhiraj Organic Fragrance
KrushnaShakti Agarbatti
અમારા ઉત્પાદનો

પ્રાકૃતિક અગરબત્તી અને શુદ્ધ કપૂર

તમારી પસંદગી ઓર્ડરમાં ઉમેરો અને એક ટેપમાં WhatsApp પર મોકલો.

ફૂલથી સુગંધ સુધી

આ રીતે બને છે કૃષ્ણશક્તિ

મંદિરમાં ચડેલાં ફૂલોથી તમારા ઘરની સુગંધ સુધીની સરળ, શુદ્ધ સફર.

1

મંદિરમાં અર્પણ

દ્વારકા અને સૌરાષ્ટ્રના મંદિરોમાં ભાવપૂર્વક ચડાવેલાં પુષ્પો.

2

પ્રાકૃતિક સામગ્રી

સાગવન લાકડાનો પાવડર, ગાયનું છાણ, ઘી, મધ અને કપૂર.

3

પરંપરાગત વિધિ

હસ્તનિર્મિત, ચારકોલ કે કેમિકલ વગર તૈયાર.

4

તમારા ઘર સુધી

સમગ્ર ભારતમાં ઘરબેઠા મેળવો.

Tulsi leaves, camphor and natural powders laid out with Tulsi Kapoor agarbatti
તુલસી – કપૂર
Rose petals and natural materials laid out with Pavitra Gulab agarbatti
પવિત્ર ગુલાબ
Sandalwood, saffron and natural powders laid out with Kesar Chandan agarbatti
કેસર – ચંદન
ઓર્ડર

ત્રણ સ્ટેપમાં ઘરે મંગાવો

કોઈ લોગિન નહીં, કોઈ ફોર્મ નહીં. તમારો ઓર્ડર સીધો અમારા WhatsApp પર પહોંચે છે.

1

પસંદ કરો

ઉત્પાદનો પસંદ કરી “ઓર્ડરમાં ઉમેરો” દબાવો.

2

WhatsApp પર મોકલો

તૈયાર મેસેજ આપમેળે બની જશે. તમારે ફક્ત મોકલવાનો છે.

3

ઘરબેઠા મેળવો

ડિલિવરી અને ચુકવણીની વિગતો અમે WhatsApp પર જણાવીશું.

+91 75758 75558
સંપર્ક

દ્વારકા આવો, અથવા ઘરબેઠા મંગાવો

ફોન / WhatsApp+91 75758 75558
સરનામુંરુક્મણી નગર, ગોવાડિયા ધામ રોડ, દ્વારકા – 361335, ગુજરાત
સમયરવિવારથી શુક્રવાર09:00 – 21:00

Dwarka

Rajadhiraj Organic Fragrance, ગોવાડિયા ધામ રોડ

Google Maps પર ખોલો

મારો ઓર્ડર

અંદાજિત કુલ₹0
WhatsApp પર ઓર્ડર મોકલો

ડિલિવરી ચાર્જ (જો લાગુ હોય) અને ચુકવણીની વિગતો WhatsApp પર કન્ફર્મ થશે.